10 પાસ ITBP ભરતી ૨૦૨૨
સત્તાવાર વિભાગ | ITIBP ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ |
પોસ્ટ નું નામ | કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) |
જાહેરાત ક્રમાંક | – |
કુલ જગ્યા | 108 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થાન | આખા ભારત માં |
અરજી કરવા નું શરુ | 19.08.2022 |
છેલ્લી તારીખ | 17.09.2022 |
સત્તાવાર વેબસાઈટ | https://itbpolice.nic.in/ |
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાથી 10th પાસ અથવા સમકક્ષ ડીગ્રી પાસ કરેલ હોવી જોઇએ અને 1 વર્ષ નો સર્ટીફીકેટ કોર્ષ પ્લમ્બર , કાર્પેન્ટર કે મેસન નો કરેલો હોવો જોઈએ
નોધ : આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરવા માંગતા હોય ટે ઉપર જણાવ્યા મુજબ ની લાયકાત ધરવતો હોવો જોઈએ ટે સિવાય ના ઉમદેવાર અ ભરતી માટે માન્ય ગણાશે નહિ
અરજી માટે ફિ :
- જનરલ / obc / ews માટે 100 રીપિયા
- SC /ST માટે કોઈ ફી નથી
પગાર ધોરણ :
આ ભરતી માટે પગાર ૨૧,૭૦૦ થી ૬૯,૧૦૦ સુધી રાખવામાં આવ્યો છે .
પોસ્ટ પ્રમાણે જગ્યા
જગ્યા નું નામ | ટોટલ જગ્યાઓ |
કોન્સ્ટેબલ પલ્મ્બર | ૨૧ જગ્યાઓ |
કોન્સ્ટેબલ સુથાર | ૫૬ જગ્યાઓ |
કોન્સ્ટેબલ કડીઓ | ૩૧ જગ્યાઓ |
ટોટલ | ૧૦૮ જગ્યાઓ |
વય મર્યદા
18 વર્ષથી 2૩ વર્ષ વચ્ચે હોવી જોઇએ કેટેગરી પ્રમાણે છૂટ આપવામાં આવશે.જે વધુ મહીતતી માટે નીચ આપેલ જાહેરાત વાંચો .
મહત્વ ની તારીખો
- અરજી કરવા માટેની તારીખ : ૧૯ /૦૮ /૨૦૨૨
- અરજી કરવા ની છેલ્લી તારીખ : ૧૭ /૦૯ ૨૦૨૨
પસદગી ની પ્રક્રિયા :
- ફીસીકલ પરિક્ષા
- લેખિત પરિક્ષા
- ધંધા લક્ષી પરિક્ષા
- મેરીટ લીસ્ટ
- ડોક્યુમેન્ટ વરીફીકેસન
- મેડીકલ પરિક્ષા
ITBP ભરતી ૨૦૨૨ અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- તેમાં તમારી પ્રાથમિક માહિતી થી લોગીન અથવા રજીસ્ટર કરો
- ત્યાર બાદ તમેન ફ્રોમ ભરવાનું રહેશે
- ત્યાર બાદ જરૂરિ ફી ની ભરપાઈ કરો
- ફ્રોમ ની pdf સાચવી લો
મહત્વ ની કડીઓ :
નીચે આપેલ કડીઓ દ્રારા તમે આ ભરતી ની માટે ની વધુ માહિતી મેળવી શકો છો.
જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી કિલક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |