આ છ એપ ને ડાઉનલોડ કરી લ્યો ફોન થઇ જશે બેસ્ટ.

આ દસ એપ થી તમારા ફોન ની સેક્યુરીટી ,પર્ફોમન્સ ,કેમેરો બધું બેસ્ટ થઇ જશે અને આ બધા એપ પણ આતમને પ્લેસ્ટોર માં જોવા મળશે.

1.Brave Browser

આ બ્રાઉઝર પ્રાયવશી માટેનું બેસ્ટ બ્રાઉઝર છે ક્રોમ ની વાત કરીએ તો તેમાં તમારું લોકેશન,નામ,સરનામું વગેરે તમારી પૂરી માહિતી ક્રોમ પાસે હોય છે પરંતુ આ બ્રાઉઝર માં તમે સેફ છો અને અહી કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી પણ સેવ થાતીનાથી થતા અહી તમને કોઈ પણ પ્રકારની એડ્સ આવશે નહિ.આ એપ તમને પ્લેસ્ટોર મળી જશે ડાઉનલોડ કરવા અહી Click કરો.

Wp icon Join Our Whatsapp Group Click Hear

2.b612

આ એપ તેના માટે છે જેનો કેમેરો સારો નથી આ એપ તમારા કેમેરા ને બદલી શક્તિ નથી પરંતુ તેના ટૂલ દ્વારા તમારા ફોટા ને ક્લીઅર અને સારો પાડવા મદદ કરશે આ એપ થી તમે તમારા કેમેરા નું 20% જેટલું રીઝલ્ટ ઉપર લાવી શકો છો.અને આ એપ તદન એડ્સ ફ્રી છે.આ એપ તમને પ્લેસ્ટોર મળી જશે ડાઉનલોડ કરવા અહી Click કરો.

3.Turbo VPN

આ એપ તમને ફ્રી vpn પ્રોવાઈડ કરે છે અને આ vpn ફાસ્ટ પણ હોય છે vpn થી તમે કોઈ પણ વેબસાઈટ ઓપેન કરી શકો છો.તેનાથી કોઈ પબ્લિક નેટ ના ઉપયોગ કરવાથી vpn હેક થી રક્ષણ આપે છે અને કોઈ તમારી id કે ફોન ને હેક કરી શકતું નથી.આ એપ તમને પ્લેસ્ટોર મળી જશે ડાઉનલોડ કરવા અહી Click કરો.

4.Anydesk

આ એપ થી તમે કોઈ પણ ખૂણે બેસીને કોઈ બીજાના ફોન ને તેની પરવાનગીથી તમે પોતાના ફોન માં જોઈ શકો છો અને તેને હેન્ડલ પણ કરી શકો છો અને મજાની વાત એ છે કે તમે ફાઈલ લઇ અને આપી શકો છો અને આ બધું કરવા ઇનટરનેટ હોવું ખુબ જરૂરી છે.અને આ એપ થી તમે તમારું લેપટોપ કે કોમપ્યુટર પણ ચલાવી શકો છો.આ એપ તમને પ્લેસ્ટોર મળી જશે ડાઉનલોડ કરવા અહી Click કરો.

5.BOMBITUP

આ એપ થી તમે તમારા મિત્રો સાથે મસ્તી કરી શકો છો આ એપ થી તમે તમારા કોઈ પણ મિત્ર ને એક સાથે ૫૦ કે ૧૦૦ otp મોકલી શકો છો અને તેની સાથે મસ્તી પણ કરી શકો છો અને તમે આ મસ્તી નો શિકાર ન બનો તેના માટે તમે આ એપ થી તમારો નંબર સુરક્ષિત કરી શકો છો. આ એપ ને ડાઉનલોડ કરવા ગુગલ માં આ એપ નું નામ લખી ડાઉનલોડ કરો.

6.Calculator

આ કોઈ ગણતરી કરવાનું કેલ્ક્યુલેતર નથી પરંતુ આ કેલ્ક્યુલેતર દ્વારા તમે પોતા ના ગર્લફ્રેન્ડ ના ફોટા કે બીજા પપ્રાઇવેટ ફોટા કેલ્ક્યુલેતર ની અંદર મૂકી શકો છો તેમાં તમારે કોઈ પાસવર્ડ રાખવાનો હોય છે જેમ કે 5+5 એટલે તમારા અંદર ના ફોટા ઓપેન થશે.આ એપ તમને પ્લેસ્ટોર મળી જશે ડાઉનલોડ કરવા અહી Click કરો.

Thank you for choosing our website to receive Gov. job alerts. We do our best to get any recruitment news to you first. Like GPSC, UPSC, GSSSB, KVS Recruitment, KVS Recruitment, bdl recruitment 2021, cognizant jobs, KVS recruitment 2020 syllabus, cts careers, bank recruit. https://ojasplus.com

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!