આ Application ની મદદથી નાના મોટા ટાસ્ક પૂરા કરીને હજારો રૂપિયા કમાવ.

હાલના આ કોરોના કાળમાં દરેક લોકો કઈક ને કઈક સાઈડ ઈનકમ નો સ્ત્રોત મેળવવા માટે મથામણ કરી રહ્યા છો તો આજે અમે તમારા માટે લઈ ને આવી ગયા છીએ સાઈડ ઈનકમ માટે એક ઉત્તમ એપ જેની મદદથી તમે હજારો રૂપિયા કમાઈ શોધી થોડા સમય પહેલા જ playstore માં એપ આવી છે જેનું નામ છે તાસ્ક મેટ અને એપ કોઈ બીજી કંપની નહિ પરંતુ ગૂગલ લે જ એપ મૂક્યો છે.

એપ વિશે થોડી માહિતી:-

આ એપ નું નામ ટાસ્ક મેટ છે. જે અત્યારે બેટા વર્સન મતલબ કે કોઈ ચોક્કસ પ્રકારના વ્યક્તિ ને જ ઉપલબ્ધ છે.આ એપ થી તમે હજારો રૂપિયા કમાઈ શકો છો અને ગૂગલ દ્વારા છે તેથી તમે અહી ફ્રોડ થશો નહિ.

Wp icon Join Our Whatsapp Group Click Hear

કેવા કેવા હોય શકે ટાસ્ક?

અહી તાસ્ક મુશ્કેલ આપેલ નથી જે તમારાથી થઈ શકે તેવા હોય છે જેમ કે,

  1. કોઈ પણ સવાલનો જવાબ આપવો.
  2. કોઈ પણ સ્થળ કે દુકાન માં ફોટા પાડવા.
  3. આટલા લોકોને આ ફોટો શેર કરવો.

આમ ઘણા બધા ઉપલબ્ધ છે અને એક તાસ્ક ના રૂપિયા તાસ્ક પ્રમાણે હસે જેમ ટાસ્ક મુશ્કેલ એમ રૂપિયા વધારે.

ફાયદા:-

આ એપ ગૂગલ દ્વારા ચલાવવામાં આવે છે તેથી તમે તેમાં ડોલર માં રૂપિયા કમાશો એટલે એક તાસ્ક ના લગભગ રૂપિયા 0.20 ડોલર હોય છે. તો તમે તેમાં ડોલર માં રૂપિયા કમાશો અને તેમાં 100 ડોલર પૂરા થતાંજ તમારી બેંક માં રૂપિયા પહોંચી જસે અને બેન્ક માં ડોલર થી રૂપિયા માં આવશે એટલે 100 ડોલર ના તમારી પાસે 7500 આવી જસે. અને તમે મોટા તાસ્ક પૂરા કરો છવો તો વધારે પણ કમાઈ શકો.

  • આ એપ માં તમે ફ્રોડ થશો નહિ.
  • અહી તમને ટાસ્ક પ્રમાણે વળતર મળશે.
  • તમે અહી ડોલર માં કમાઈ શકસો.
  • અને જે વિદ્યાર્થી છે તેને માટે આ એપ ખૂબ ઉપયોગી છે.

કેવી રીતે કરશો ઇન્સ્ટોલ?

  1. સૌ પ્રથમ playstore ને ઓપન કરો.
  2. એમાં task meat સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો.
  3. પછી ઓપન કરો તમારી detail ભરો.
  4. આગળ હજી તમને ઍક્સેસ મળશે નહિ પરંતુ ગૂગલ થોડા જ દિવસો મ માં આ એપ બહાર કરશે.

અત્યારે જ કેમ ઇન્સ્ટોલ કરવું?

અત્યારે ઇન્સ્ટોલ કરવાથી ફાયદો એ થશે કે તમે સૌથી પહેલા હસો અને તમને વધારે ડોલર કમાવાનો મોકો મળશે તેથી અત્યારે ઇન્સ્ટોલ કરવું જોઈએ.

આ એપ તમને play store માં ટાસ્ક મેટ લખવાથી મળી જસે.

દરરોજ આવી અવનવી માહિતી માટે અમારી વેબસાઇટ વિઝિટ કરતા રહો અને અમારા WhatsApp Group માં જોડાવા માટે નીચે આપેલ Button પર ક્લિક કરો

4 thoughts on “આ Application ની મદદથી નાના મોટા ટાસ્ક પૂરા કરીને હજારો રૂપિયા કમાવ.

  1. Нellо all, guуs! I know, my messаgе may be too sреcific,
    But mу sistеr fоund nice man herе and theу married, sо һоw аbout me?! 🙂
    I аm 25 уears old, Аnikа, frоm Rоmаnia, know Еnglisһ аnd Russiаn languаgеs аlsо
    And… I һavе speсific diseаse, nаmed nуmpһоmania. Wһo knоw wһаt is tһis, can undеrstаnd me (better tо say it immediаtely)
    Αһ yеs, I сook verу tаsty! and I lоvе nоt only соok ;))
    Im rеal girl, nоt рrostitutе, and lооking fоr seriоus and һоt rеlаtiоnsһiр…
    Аnуwау, you cаn find my рrоfilе һere: http://faclessdera.gq/user/141518

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!