
PM kisan Man dhan Yojna: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં સૌથી મહત્વની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના.આ યોજના હેઠળ દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રૂપિયા એક વર્ષમાં ત્રણ સમાન હપ્તાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
જે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે હવે આ ખેડૂતો 6000 નહીં પણ વાર્ષિક 36000 રૂપિયા મેળવી શકે છે.
જો તમે પણ PM કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો તમે દર મહિને 3000 રૂપિયા પણ મેળવી શકો છો. આ માટે તમારે શું કરવાનું છે તે જાણો.
➠ તમને આ રીતે દર મહિને 3000 રૂપિયા મળશે :
મોદી સરકારે કિસાન માન ધન યોજના (PM Kisan Man Dhan Yojna) હેઠળ ખેડૂતો માટે પેન્શનની વ્યવસ્થા કરી. આ યોજના અનુસાર, જે ખેડૂતોની ઉંમર 60 વર્ષ છે, તેમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળે છે. કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે કોઈ અલગ ડોક્યુમેન્ટની જરૂર નથી.
➠ આ ખેડૂતોને લાભ મળશે :
– જે ખેડૂતોની ઉંમર 18 થી 40 વર્ષ છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
– ખેડૂતો પાસે વધુમાં વધુ 2 હેક્ટર ખેતીલાયક જમીન હોવી જોઈએ.
– આ યોજનામાં વય અનુસાર રૂપિયા જમા કરવાના હોય છે.
➠ આટલા રૂપિયા જમા કરાવવા પડશે :
– 18 વર્ષના ખેડૂતો માટે: 55 રૂપિયા પ્રતિ માસ
– 30 વર્ષના ખેડૂતો માટે: દર મહિને 110 રૂપિયા
– 55 વર્ષના ખેડૂતો માટે: દર મહિને 200 રૂપિયા
• આ Application માં એકાઉન્ટ બનવી મફત મેળવવો સાઈડ ઈનકમ
➠ કયાં ડોક્યુમેન્ટ જોશે :
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- આવકનો દાખલો
- બેંકની પાસબુક
- મોબાઇલ નંબર
- ફોટો
જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તેઓ તે જ રૂપિયામાંથી કિસાન માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે. આ માટે અલગથી પૈસા જમા કરાવવાની જરૂર નથી.
➠ ફોર્મ ભરવા માટે વધુ માહિતી મેળવવા માટે અહિ ક્લિક કરો
ઉપયોગી માહિતી દરેક ખેડૂતો સુધી જરૂર પહોંચાડજો અને સાથે તમારા WhatsApp Group માં અને બીજા સોશિયલ મીડિયા પર જરૂર Share કરજો જેથી વધુ માં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે
• આ પણ વાંચો: ઇન્ડિયન નેવી માં ઓફિસરની ભરતી / Apply Now
Thakorjagmal858@gmail.com
Good morning
bholamenshi1993@gmail.com